ONE NATION WORK AS ONE. એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ.. ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે *ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન* ના વોલ્યન્ટર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિતે ઝૂંપડપટ્ટી માં જીવન ગુજળતા બાળકો માટે એજ્યુકેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું તથા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું અને તેમને તથા તેમના માતા પિતા ને શિક્ષણ ની જીવન માં જરૂરિયાત અંગે માહીતગાર કરવામાં આવ્યા. પઢેગા ગુજરાત તભી બઢેગા ગુજરાત ના ઉદ્દેશ ને આગળ વધારવા ની પહેલ શરૂ કરેલ છે. તો આવો સૌ તેમાં ભાગીદાર થઇએ અને શિક્ષિત ગુજરાત નું નિર્માણ કરીએ…
PLEASE PLEASE PLEASE SUPPORT TO FRIENDS CARE FOUNDATION..
No Comments