“એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ..” ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન ના વોલ્યન્ટર દ્વારા દીપાવલી ના શુભ અવસર નિમિતે ઝૂંપપટ્ટીમાં માં જીવન ગુજારતા કુટુંબો માટે કપડાં વિતરણ કરવામાં આવ્યું. જેથી તે પણ દીપાવલી ના શુભ અવસર ને ખુશી થી માણી શકે તથા તેમને કૌંસલિંગ દ્વારા અંગત જીવનમાં આગળ આવવા માટે ની કટિબદ્ધ તા અંગે માહિગાર કરાવવામાં આવ્યા… PLEASE PLEASE PLEASE SUPPORT TO FRIENDS CARE FOUNDATION.
23/10/2019
Huminity
No Comments