અમારી સંસ્થા ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન, તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા માછંગ (માણેકપુર) મું. વડોદ, તા. દહેગામ, જી. ગાંધીનગર માં વિદ્યાર્થીઓ ને એજ્યુકેશન કીટ નું વિતરણ કર્યું હતું. જેમાં સ્કૂલ બેગ, લંચ બોક્ષ, કંપાસ બોક્ષ, પાણી બોટલ, નોટબૂકો, અને બિસ્કીટ પેકેટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
માનવતા માટે આવી કોઈપણ સહાય માટે તમે અમારી સંસ્થા, ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશનમાં જોડાવા વીનંતી.
===========================================
Friends Care Foundation
Reg. Office: 703, 7nth Floor, Corporate House, B/h Sales India, Opp. Torrent Office, B/s Nirma, Ashram Road, Ahmedabad – 380009.
Old Age Home: Manavta Mandir, Kevadiya Cross Road, Utkanteshwar Mahadev Road, Punadra, Kapadvanj Taluka, Kheda District – 387610.
Email: care@friendscarefoundation.org
Phone: +91-7600999977
Website: https://www.friendscarefoundation.org/
27/09/2023
Education Support
No Comments