Medical Camp

Medical Camp

“ONE NATION WORK AS ONE” એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ.. ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન ના વોલ્યન્ટર દ્વારા ઝૂંપડપત્તી માં જીવન ગુજળતા બાળકો તથા વડીલો માટે ફ્રી મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ અને તેમને તેમના જીવન માં શારીરિક સ્વાસ્થ્ય વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ. તથા રોજબરોજ ના જીવન માં સારું સ્વાસ્થ્ય કેળવવા શું કરવું તેના વિષે માહિતગાર કરવામાં આવ્યા. સ્વસ્થ ગુજરાત ના ઉદ્દેશ ને આગળ વધારવા ની પહેલ શરૂ કરેલ છે. તો આવો સૌ તેમાં ભાગીદાર થઇએ અને *સ્વસ્થ ગુજરાત નું નિર્માણ કરીએ… PLEASE PLEASE PLEASE SUPPORT TO FRIENDS CARE FOUNDATION.. https://www.friendscarefoundation.org

Date

17/11/2019

Category

Medical Support

No Comments

Post a Comment