ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન ના સહયોગ થી આજ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ના મનો દિવ્યાંગ બાળકો માટે પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવી. જેમાં દરેક મનો દિવ્યાંગ બાળકો ને ટી-શર્ટ, મોજા, લંચ બોક્સ, વોટર બોટલ, કંપાસ બોક્સ, બિસ્કીટ, અને એજયુકેશન કીટ આપવામાં આવ્યા. દરેક મનો દિવ્યાંગ બાળકો ને લંચ આપવામાં આવ્યું. ચાલો કઈક અલગ કરીએ. ચાલો આપણે સાથેમળીને વધુમાં વધુ જરૂરીયાતમંદ લોકોની મદદ કરીએ, બીજાને કામ આવીએ, અને બીજા માટે કઈક કરીએ.
#friendscarefoundation #ngo #ngoinindia #ngoinahmedabad #oldagehome #ahmedabad #gujarat #india #charity #nonprofit #education #donate #volunteer #support #help #love #children #community #fundraising #donation #volunteering #dogood #hope #givingback #instagood #humanity #nonprofitorganization #philanthropy #fundraiser #donations
🙏🏻 PLS PLS PLS SUPPORT TO FRIENDS CARE FOUNDATION 🙏🏻
Friends Care Foundation
Email: care@friendscarefoundation.org
Phone: +91-7600999977
Website: https://www.friendscarefoundation.org/
26/01/2022
Festival Celebration
No Comments