એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ..ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે *ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન* ના વોલ્યન્ટર દ્વારા પ્રદુષણ મુક્ત ગુજરાત બનાવવા અને આવનાર પેઢીને સારી અનુકૂળ આબોહવા મળી રહે તે ઉદ્દેશ થી વૃક્ષો વાવવા તથા વૃક્ષો ને જાળવવા માટે લોકો જાગૃત કરવાની પહેલ શરૂ કરેલ છે. તો આવો સૌ તેમાં ભાગીદાર ઠાઈએ અને *પ્રદુષણ મુક્ત ગુજરાત* નું નિર્માણ કરીએ …
PLEASE PLEASE PLEASE SUPPORT TO FRIENDS CARE FOUNDATION..
07/11/2019
Environment Care
No Comments